સુરત જીલ્લા કામરેજ ખાતે હોલસેલ વેપારી એસોસિયન કમીટીની જનરલ મિટિંગ અને નવા મેમ્બરો ની નિમણૂંક

હિન્દ ન્યૂઝ, સુરત, સુરત જીલ્લા માં આવેલ કામરેજ ચારરસ્તા ખાતે તારીખ 20/9/20 રવિવાર ના રોજ સાંજ 07:30 કલાકે મિટિંગ હોલ માં સરકારી ગાઈડ લાઈન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ ની સાથે સમગ્ર કામરેજ ના હોલસેલ વેપારી એસોસિયન દ્વારા વેપારી મંડળ ની નવી કમીટી ની રચના કરવામાં આવી હતી. સૌ પ્રથમ પ્રમુખ બાબુલાલ કોઠારી (સાઇનાથ ટ્રેડર્સ) આભાર વ્યક્ત કરી ટુંક માં પ્રવચન આપ્યો. નવા અને માજી પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, વગેરે હોલસેલ વેપારી એસોસિયન કમિટી મીત્રોને ગુલાબના ફુલહાર થી અભિનંદન અને મુબારક બાદી આપવામાં આવી હતી. કામરેજ ચારરસ્તા માં હોલસેલ વેપારી એસોસિયન મંડળ આસરે … Continue reading સુરત જીલ્લા કામરેજ ખાતે હોલસેલ વેપારી એસોસિયન કમીટીની જનરલ મિટિંગ અને નવા મેમ્બરો ની નિમણૂંક